- અમેરિકાના યુજેન ખાતે યોજાયેલી અત્યંત પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ ફાઇનલમાં નીરજ ચોપરાએ 83.80 મીટરના થ્રો સાથે બીજું સ્થાન મેળવ્યુ.
- અગાઉ તેણે 88.44 મીટરના થ્રો સાથે વર્ષ 2022માં ડાયમંડ લીગ ફાઇનલ જીતી હતી.
- ફાઇનલમાં ચેક રિપબ્લિકના જાકુબ વડલેજ 84.24 મીટરના થ્રો સાથે પ્રથમ ક્રમે રહ્યા.