- આ નવી વંદે ભારત ટ્રેનમાં આ ગુજરાત, રાજસ્થાન, તમિળનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓરિસ્સા અને ઝારખંડમાં સંપર્ક વ્યવસ્થા વધશે.
- ગુજરાતમાં જામનગર-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી.
- અમદાવાદ- જામનગર વંદેભારત એકસપ્રેસ ટ્રેનનું સાણંદ ખાતે સ્ટોપેજ આપવામાં આવશે.