NASAનું OSIRIS-REx અંતરિક્ષયાન 7 વર્ષ બાદ પૃથ્વી પર પરત ફર્યું.

  • આ યાન નાસા દ્વારા વર્ષ 2016માં લોન્ચ કરાયું હતું. 
  • આ યાનને ક્ષુદ્રગ્રહ બેન્નૂ પરથી માટીના સેમ્પલ લેવા માટે લોન્ચ કરાયું હતું જે પોતાની સાથે આ ક્ષૂદ્રગ્રહના 4.6 બિલિયન વર્ષ જૂના નમૂનાઓ લઇ પૃથ્વી પર પરત આવ્યું છે. 
  • આ ક્ષૂદ્રગ્રહ 21મી સદીના મધ્ય ભાગમા અથવા લગભગ સાલ 2300 સુધીમાં પૃથ્વી સાથે ટકરાવાની 1750માંથી એક સંભાવના છે જેને લીધે નાસાએ આ ક્ષૂદ્રગ્રહ વિશે વધુ માહિતી મેળવવાના પ્રયાસો શરુ કર્યા છે.
NASA's Historic Asteroid Space Probe Set To Return To Earth After 7 Years

Post a Comment

Previous Post Next Post