- આ ફેસ્ટિવલ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યો જે સમગ્ર ભારતમાં 75 લાઇટહાઉસને સમૃદ્ધ પ્રવાસન કેન્દ્રમાં પરિવર્તિત કરવાના ભવ્ય વિઝનનો એક ભાગ છે.
- 'Indian Lighthouse Festival' ગોવાના પણજીમાં આઇકોનિક ફોર્ટ અગુઆડા લાઇટહાઉસ ખાતે 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમ્યાન યોજવામાં આવ્યો હતો.
- આ ત્રણ દિવસ દરમિયાન દેશના તમામ લાઇટહાઉસ ફેસ્ટિવલનો ભાગ બનાવવામાં આવ્યા હતા.
- આ ફેસ્ટિવલનો ધ્યેય તેમના ઐતિહાસિક મહત્વ અને સાંસ્કૃતિક મૂલ્યને ફરીથી જાગૃત કરવાનો છે, તેમને સુરક્ષા અને સંસ્કૃતિ બંનેના બીકન્સ તરીકે પાછા સ્પોટલાઇટમાં લાવવાનો છે.