માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટના સહ-નિર્માતા ડેનિસ ઓસ્ટીનનું 76 વર્ષની વયે નિધન.

  • તેઓએ રોબર્ટ ગાસ્કિન્સ સાથે પાવરપોઈન્ટ બનાવ્યું અને વર્ષ 1987માં બહાર પાડવામાં આવ્યું હતું.
  • સૉફ્ટવેર ડેવલપર્સની જોડી સૉફ્ટવેર કંપની ફોરથોટનો ભાગ હતી, જેને માઇક્રોસોફ્ટ દ્વારા પાવરપોઇન્ટની શરૂઆતના થોડા મહિના પછી $14 મિલિયનમાં ખરીદવામાં આવી હતી.
  • પાવરપોઈન્ટ જેને પ્રેઝેન્ટર તરીકે ઓળખવામાં આવે છે તે શરૂઆતમાં માત્ર Macintosh માટે જ ઉપલબ્ધ હતું ત્યારબાદ પાવરપોઈન્ટને વર્ડ અને એક્સેલ સહિત માઈક્રોસોફ્ટ ઓફિસમાં સામેલ કરવામાં આવ્યું.
  • વર્ષ 1985 થી 1996 દરમિયાન Dennis R. Austin પાવરપોઈન્ટ માટેના મુખ્ય સોફ્ટવેર ડેવલપર તરીકે કાર્યરત હતા.
PowerPoint software co-creator Dennis Austin dies at 76

Post a Comment

Previous Post Next Post