HomeCurrent Affairs SAFF U16 ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચમાં ભારતનો વિજય. byTeam RIJADEJA.com -September 11, 2023 0 South Asian Football Federation (SAFF) U16 ફૂટબોલ ચેમ્પિયનશિપ ભુતાનના થિમ્પુ ખાતે ચાંગલીમિથાંગ સ્ટેડિયમમાં 10 સપ્ટેમ્બરના રોજ યોજાઇ હતી.SAFF U16 ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 2-0થી પરાજય આપી પાંચમી વખત આ ખિતાબ જીત્યો છે. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter