HomeCurrent Affairs તીરંદાજી વર્લ્ડ કપ 2023ના ફાઇનલમાં ભારતીય તીરંદાજ પ્રથમેશ જાવકરે સિલ્વર મેળવ્યો. byTeam RIJADEJA.com -September 11, 2023 0 Archery World Cup મેક્સિકોના હર્મોસિલોમાં આયોજિત હતો.તેઓએ સિલ્વર મેડલ પુરુષોની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં જીત્યો હતો.Archery World Cupના ફાઇનલમાં ડેનમાર્કના મેથિયાસ ફુલર્ટનનો વિજય થયો. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter