- શ્રીલંકા ખાતે કોલંબોના R. Premadasa Stadiumમાં પાકિસ્તાન સામે એશિયા કપ સુપર 4 દરમ્યાન તેઓએ આ સિધ્ધિ મેળવી.
- તેઓએ માત્ર 267 ઇનિંગ્સમાં 13000 રન કરીને સચિન તેંડુલકરનો 321 ઇનિંગ્સનો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો.
- ઉપરાંત તેઓએ વન-ડેમાં તેની 47મી સદી ફટકારી છે. આ સદી સાથે તેઓએ આ સ્ટેડિયમમાં સતત ચાર વખત 100 રન બનાવ્યા છે.
- તેઓ 13,000 ODI રન પૂરા કરી પુરુષોની ODIમાં સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, સનથ જયસૂર્યા અને મહેલા જયવર્દન પછી પાંચમો ખેલાડી બન્યા.