- આ પરીક્ષણ દરમિયાન સેનાના એક જવાને પેરાશૂટ સાથે વિમાનમાંથી છલાંગ લગાવી હતી.
- આ પરીક્ષણમાં પેરાશૂટના રિઝર્વ હેન્ડલને સક્રિય કર્યા વિના જ આપમેળે ખુલવા દેવાયો હતો.
- આ પેરાશૂટ Reserve Static Line (RSL) દ્વારા પોતાની જાતે જ ખુલે છે.
- આ પેરાશૂટનું નિર્માણ DRDOની રિસર્ચ લેબ ADRDE દ્વારા કરવામાં આવ્યું છે.