રાજસ્થાનના ઉદેપુરની પ્રવીણા અંજના દ્વારા 'મિસ ઈન્ટરનેશનલ ઈન્ડિયા-2023'નો ખિતાબ જીતવામાં આવ્યો.

  • આ સાથે તેણી હવે ઓક્ટોબરમાં જાપાનમાં યોજાનારા મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 
  • આ સ્પર્ધામાં ભારતભરમાંથી પસંદ કરાયેલી 16 યુવતીઓએ ભાગ લીધો હતો.
Praveena Anjana of Udaipur won the title of Miss International India 2023

Post a Comment

Previous Post Next Post