- આ યાદીમાં પ્રથમ સ્થાન પર માઇક્રોસોફ્ટ કંપની છે.
- ત્યારબાદ ક્રમાનુસાર એપલ, આલ્ફાબેટ (ગુગલ), મેટા (ફેસબુક), એક્સેન્ચર, ફાઇઝર, અમેરિકન એક્સપ્રેસ, ઇલેક્ટ્રિક ફ્રાંસ, BMW તેમજ ડેલ ટેક્નોલોજીસનો સમાવેશ થાય છે.
- આ યાદીમાં ટોપ 100માં ભારતની એકમાત્ર ઇન્ફોસીસનો સમાવેશ કરાયો છે.
- આ સિવાય અન્ય ભારતીય કંપનીઓમાં વીપ્રો, મહિન્દ્રા ગ્રૂપ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HCL ટેક્નોલોજીસ, HDFC બેંક, WNS ગ્લોબલ સર્વિસીઝ તેમજ ITC લિમિટેડનો સમાવેશ થાય છે.