સંગીત નાટક અકાદમી દ્વારા દેશના 84 કલાકારોને અમૃત એવોર્ડ અપાયો.

  • આ સમ્માન એવા કલાકારોને અપાયું છે જેમની ઉંમર 75 વર્ષથી મોટી હોય. 
  • આ પુરસ્કાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ દ્વારા અપાયા હતા જેમાં ગુજરાતના ત્રણ કલાકારો પણ સામેલ છે. 
  • ગુજરાતના ત્રણ કલાકારોમાં સ્મિતા શાસ્ત્રી (કુચ્ચીપુડ્ડી), ડાયાભાઇ નકુમ (લોક સંગી અને નૃત્ય) તેમજ જનક હરિલાલ દવે (રંગમંચ શિક્ષણ)નો સમાવેશ થાય છે. 
  • આ પુરસ્કારમાં એક લાખ રોકડ, તામ્રપત્ર તેમજ અંગવસ્ત્રમ આપવામાં આવે છે.
Sangeet Natak Akademi gave Amrit Award to 84 artists of the country.

Post a Comment

Previous Post Next Post