હવેથી જાહેરખબરમાં ભીખ માંગતા બાળકો દેખાય તો ચેનલ સામે કાર્યવાહી થશે.

  • આ માટે ગ્રાહક સંરક્ષણ સત્તા દ્વારા ટીવી ચેનલો માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. 
  • આ નિર્દેશો અનુસાર જો કોઇ જાહેરખબરમાં બાળક ભીખ માંગતા દર્શાવાશે તો તે ચેનલને રુ. 10 લાખ સુધીનો દંડ થઇ શકશે. 
  • આ સિવાય બાળકોના કાર્યક્રમો અને કિડ્સ ચેનલ્સમાં જંક ફૂડની જાહેરાતો પણ પ્રસિદ્ધ નહી કરી શકાય.
Action Will Be Taken Against The Channels If Children Are Seen Begging In The Advertisement

Post a Comment

Previous Post Next Post