ભરુચમાં નર્મદા નદીની સપાટી માપવા ઇ-રેવા સિસ્ટમ લાગૂ કરવામાં આવશે.

  • હાલ આ નદીની સપાટી માપવા માટે 142 વર્ષ જૂની પદ્ધતિનો ઉપયોગ થઇ રહ્યો છે જેને સ્થાને હવે AI આધારિત રડારબેઝ સેન્સર લગાવવામાં આવશે.
  • આ સિસ્ટમ નર્મદા નદીની સપાટી સતત નોંધતું રહેશે તેમજ પૂરના ખતરા પહેલા જ તેની માહિતી આપી દેશે. 
  • આ સિસ્ટમ દ્વારા ભરુચમાં નર્મદા કિનારે વસેલા નીચાણવાળા વિસ્તારોમાં સાયરન પણ વાગશે.
E-Rewa system will be implemented to measure the level of Narmada river in Bharuch.

Post a Comment

Previous Post Next Post