Naga Regiment ની 3જી બટાલિયનને પ્રતિષ્ઠિત 'President’s Colours' થી નવાજવામાં આવી.

  • રાનીખેતમાં Kumaon Regimental Centre (KRC) ખાતે એક મહત્વપૂર્ણ સમારોહમાં Naga Regiment ની 3જી બટાલિયન કે જેને 3 નાગા તરીકે પણ ઓળખવામાં આવે છે તેને અતૂટ પ્રતિબદ્ધતા, સમર્પણ અને બહાદુરીના કાર્યો માટે પ્રતિષ્ઠિત 'President’s Colours' આપવામાં આવ્યો હતો.
  • 'President’s Colours' જેને 'Nishan' તરીકે ઓળખવામાં આવે છે, તે બટાલિયનની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને બહાદુરી માટે આપતા સન્માન માટે સૈન્યની એક પરંપરા છે. 
  • આ સન્માન બટાલિયનની સામૂહિક ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે, જે તેમના બહાદુરી અને સમર્પણના કૃત્યોનું પ્રમાણપત્ર આપ્યા સમાન મહત્વ ધરાવે છે.
  • આ સન્માન ભારતના રાષ્ટ્રપતિ અથવા તેમના વતી આર્મી સ્ટાફના વડા દ્વારા રજૂ કરવામાં આવે છે.
  • નાગા રેજિમેન્ટની 3જી બટાલિયનની સ્થાપના 1 ઓક્ટોબર, 2009ના રોજ Kumaon Hills ની વચ્ચે સ્થિત હલ્દવાનીમાં કરવામાં આવી હતી.
‘President’s Colours’ To The Third Battalion of The Naga Regiment

Post a Comment

Previous Post Next Post