ઝારખંડના મુખ્ય મંત્રી દ્વારા Women’s Asian Champions Trophy 2023 માટે 'Juhi' માસ્કોટ અને Trohpy ટુરનું અનાવરણ કરાયું.

  • બેટલા રાષ્ટ્રીય ઉદ્યાનના પ્રતિષ્ઠિત હાથીમાંથી પ્રેરણા લઇને 'Juhi' માસ્કોટ તૈયાર કરવામાં આવેલ છે.
  • ચેમ્પિયનશિપ ટ્રોફી 13 ઓક્ટોબરથી ઝારખંડ રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રવાસ શરૂ કરશે અને ટ્રોફી 25 ઓક્ટોબર, 2023ના રોજ સમાપ્ત થશે.

Women’s Asian Champions Trophy Ranchi 2023

    • ઇવેન્ટની તારીખ: Women’s Asian Champions Trophy રાંચી 2023 ઓક્ટોબર 27 થી 5 નવેમ્બર 
    • ભાગ લેનારી ટીમોઃ ભારત, જાપાન, ચીન, કોરિયા, મલેશિયા અને થાઈલેન્ડ 
    • કેપ્ટન: સવિતા ભારતીય મહિલા હોકી ટીમનું સુકાની તરીકે નેતૃત્વ કરશે, જ્યારે દીપ ગ્રેસ એક્કા તેના ડેપ્યુટી તરીકે કામ કરશે.
    • શરૂઆતની મેચ: ભારત 27 ઓક્ટોબર, 2023ના રોજ થાઈલેન્ડ સામે 
CM Unveils ‘Juhi’ Mascot and Trophy for Women’s Asian Champions Trophy 2023

Post a Comment

Previous Post Next Post