ઈંગ્લેન્ડના બેટ્સમેન Alastair Cook ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.

  • તેઓએ અગાઉ સપ્ટેમ્બર 2018માં જ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તે ઈંગ્લેન્ડની સ્થાનિક ક્રિકેટમાં રમી રહ્યા હતા. હવે  તેમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 
  • Alastair Cook ટેસ્ટ ફોર્મેટમાં દસ હજાર રન બનાવનાર ઈંગ્લેન્ડના પ્રથમ બેટ્સમેન પણ છે.
  • ઉપરાંત Alastair Cook ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. 
  • તેને 161 ટેસ્ટમાં 12,472 રન કરેલ છે જેમાં 33 સદી અને 57 અડધી સદી સામેલ છે. 
  • ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં Joe Root (11,416) બીજા સ્થાને અને Graham Gooch (8,900) ત્રીજા સ્થાને છે.
Former England captain Alastair Cook retires from all forms of cricket

Post a Comment

Previous Post Next Post