વડા પ્રધાન દ્વારા 141માં International Olympic Committee (IOC) સત્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • IOC સત્ર મુંબઈમાં Jio World Centre ખાતે યોજાવામાં આવ્યું છે. 
  • 86માં IOC સત્ર પછી IOC સત્રની યજમાની ભારત બીજી વખત કરશે. અગાઉ વર્ષ 1983માં આ બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી.
  • IOC સત્ર ઓલિમ્પિક ગેમ્સના ભાવિને લગતા નિર્ણાયક નિર્ણયો લેવા માટેના મુખ્ય પ્લેટફોર્મ તરીકે કામ કરે છે અને રમતગમતની દુનિયામાં હિસ્સેદારો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા અને જ્ઞાનની આપ-લે કરવામાં આવે છે.
PM to inaugurate 141st International Olympic Committee session in Mumbai

Post a Comment

Previous Post Next Post