ભારતના એથ્લેટ નીરજ ચોપરાને 2023 માટે 'Men's Athlete of the Year award' માટે નામાંકિત કરાયા.

  • નીરજ ચોપરાને ઓલિમ્પિક્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો માટે 11 સભ્યોમાં નામાંકિત કરવામાં આવ્યા છે જેની જાહેરાત વિશ્વ એથ્લેટિક્સ સંસ્થા દ્વારા કરવામાં આવશે.
  • આ પ્રથમ વખત છે કે જ્યારે નીરજે નોમિનીની યાદીમાં સ્થાન મેળવ્યું છે. 
  • તેને Hangzhou Asian Games 2023માં તેની સિઝનના શ્રેષ્ઠ 88.88 મીટર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 
  • અગાઉ તેને બહેરીનમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઈતિહાસ રચ્યો હતો.
  • ઉલ્લેખનીય છે કે ભારતના વર્તમાન ઓલિમ્પિક અને વિશ્વ ભાલા ફેંક ચેમ્પિયન નીરજ ચોપરાને 12 ઓક્ટોબર 2023ના રોજ લોરેયસ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • લૌરિયસ એમ્બેસેડર તરીકે નિયુક્ત થનાર તે ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ પછી બીજા ભારતીય બન્યા છે. 
  • લોરેયસ એ વૈશ્વિક રમત-આધારિત ચેરિટી છે જે યુવાનોના જીવનને સુધારવા માટે કામ કરે છે.
  • લૌરેસ સંસ્થા તેની સ્પોર્ટ ફોર ગુડ પહેલ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડેમી અને એમ્બેસેડર પ્રોગ્રામ અને વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે લોકપ્રિય છે.
Neeraj Chopra Nominated for 2023 World Athlete of the Year Award

Post a Comment

Previous Post Next Post