Michael Douglasને Satyajit Ray Excellence in Film Lifetime Award આપવામાં આવશે.

  • The 54th International Film Festival of India (IFFI) 20 થી 28 નવેમ્બર 2023 દરમિયાન ગોવામાં યોજાનાર છે.
  • હોલીવૂડના Michael Douglas અમેરિકન અભિનેતા અને ફિલ્મો અને ટેલિવિઝનના નિર્માતા છે. 
  • તેમને વર્ષ 1975ની શ્રેષ્ઠ ફિલ્મ 'One Flew Over the Cuckoo’s Nest' માટે નિર્માતા તરીકે Oscar Award અને વર્ષ 1987માં 'Wall Street' માં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે Golden Globe Awards અને બે Academy Award થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
  • વર્ષ 2009માં તેઓને AFI લાઇફ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • IFFI એ એશિયાના મુખ્ય ફિલ્મ ફેસ્ટિવલ પૈકીનો એક છે. તેની સ્થાપના વર્ષ 1952માં કરવામાં આવી હતી.
  • IFFIનો ઉદ્દેશ્ય વૈશ્વિક પ્રેક્ષકોને ફિલ્મો, તેમની વાર્તાઓ અને તેમની પાછળની પ્રતિભાશાળી વ્યક્તિઓનો પરિચય કરાવવાનો છે.
Michael Douglas to receive the Satyajit Ray Excellence in Film Lifetime Award at IFFI Goa 2023

Post a Comment

Previous Post Next Post