મણિકાંત હોબલીધરે National Open Athletics Championships માં પુરુષોની 100 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.

  • 21 વર્ષીય મણિકાંતે 10.23 સેકન્ડના સમય સાથે પ્રારંભિક રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું અને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. 
  • તેઓએ વર્ષ 2016માં ઓડિશાના અમિયા કુમાર મલિક દ્વારા સ્થાપિત 10.26 સેકન્ડનો રેકોર્ડ તોડયો.

Manikanta Hoblidhar

Post a Comment

Previous Post Next Post