ભારતની NTPC લિમિટેડે ફોર્બ્સની 'World’s Best Employers 2023' લિસ્ટમાં સ્થાન મેળવ્યું.

  • NTPC લિમિટેડ ભારતનો સૌથી મોટા સંકલિત ઉર્જા સમૂહ છે. 
  • આ યાદીમાં NTPC એ 700 કંપનીમાંથી 261મો ક્રમ મેળવ્યો.
  • NTPC ને સકારાત્મક કાર્ય વાતાવરણ અને કર્મચારી-કેન્દ્રિત પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટેની તેની અસાધારણ પ્રતિબદ્ધતા અને કંપનીની પ્રગતિશીલ 'People before PLF' (Plant Load Factor) અભિગમને કારણે આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
  • ઉલ્લેખનીય છે કે NTPC લિમિટેડ આ વિશિષ્ટ યાદીમાં સ્થાન મેળવવા માટે એકમાત્ર ભારતીય Public Sector Undertaking (PSU) છે.
  • Forbs દ્વારા વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બિઝનેસ પ્રકાશન, સખત સ્વતંત્ર બજાર સંશોધનને અનુસરીને, વાર્ષિક ધોરણે તેની વિશ્વના શ્રેષ્ઠ એમ્પ્લોયર્સની સૂચિ બહાર પાડવામાં આવે છે.
  • આ પ્રતિષ્ઠિત યાદીનું સંકલન કરવા માટે ફોર્બ્સ દ્વારા પ્રતિષ્ઠિત માર્કેટ રિસર્ચ ફર્મ Statista સાથે ભાગીદારી કરવામાં આવી છે.
NTPC Becomes The Only Indian PSU To Feature In Forbes “World’s Best Employers 2023” List

Post a Comment

Previous Post Next Post