ભારત સરકાર દ્વારા RITES લિમિટેડએ પ્રતિષ્ઠિત 'Navratna' દરજ્જો આપવામાં આવ્યો.

  • RITES લિમિટેડએ રેલ્વે મંત્રાલય હેઠળની પ્રીમિયર Central Public Sector Enterprise (CPSE) છે જે આ દરજ્જો મેળવનાર ભારતમાં 16મું CPSE બન્યું છે.
  • RITES લિમિટેડ ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કન્સલ્ટન્સી, રેલવે ઈન્સ્પેક્શન, રોલિંગ સ્ટોક લીઝિંગ અને મેઈન્ટેનન્સ અને વિવિધ સંબંધિત સેવાઓ પ્રદાન કરવા માટે જાણીતી છે.
  • નવરત્નનો દરજ્જો ધરાવતા CPSE ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ભારત અને વિદેશમાં મર્જર અને એક્વિઝિશન હાથ ધરવાની, રોકાણ કરવાની સત્તા અને PSU ના ચીફ એક્ઝિક્યુટિવને પાંચ દિવસના સમયગાળા માટે વિદેશમાં બિઝનેસ ટુર માટે સત્તા મળે છે.
  • ભારત સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU) ને ત્રણ શ્રેણી Maharatna, Navratna અને Miniratna.માં વર્ગીકૃત કરવામાં આવે છે.
  • નવરત્નનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે કંપની (1) Miniratna-I, Schedule ‘A’ Company હોવી જોઈએ. (2) Excellent MoU Ratings હોવું જોઈએ  (3) Composite Score of 60 હોવો જોઈએ.
  • નાણાકીય માપદંડમાં (1) સતત ત્રણ વર્ષ માટે રૂ. 5,000 કરોડથી વધુનો ચોખ્ખો નફો (2) ત્રણ વર્ષ માટે સરેરાશ વાર્ષિક ટર્નઓવર રૂ. 25,000 કરોડ (3) ત્રણ વર્ષ માટે સરેરાશ વાર્ષિક નેટવર્થ રૂ. 15,000 કરોડથી વધુ હોવું જોઈએ.
RITES Ltd Granted ‘Navratna’ Status

Post a Comment

Previous Post Next Post