ISRO દ્વારા 'Space On Wheels' પ્રદર્શન માટે વિજ્ઞાન ભારતી (VIBHA) સાથે ભાગીદારી કરવામાં આવી.

  • Indian Space Research Organization (ISRO) અને Vijnana Bharati (VIBHA) દ્વારા 'Space On Wheels' પ્રોગ્રામ નામની એક શૈક્ષણિક પહેલ શરૂ કરવા માટે ભાગીદારી કરવામાં આવી છે. 
  • આ પ્રોગ્રામ અરુણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગ જિલ્લામાં અવકાશ સંશોધનની અજાયબીઓને લઈ જવા માટે બનાવવામાં આવેલ છે.
  • કાર્યક્રમના પ્રથમ દિવસે 'Space On Wheels' પ્રદર્શનની શરૂઆત જે એન કોલેજ પાસીઘાટ ખાતે કરવામાં આવી. 
  • આ ક્રાયક્રમનો પ્રાથમિક ધ્યેય ISRO ની પ્રવૃત્તિઓ અને ભારતના અવકાશ મિશન વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરવાનો અને યુવાઓમાં અવકાશ વિજ્ઞાન કારકિર્દીમાં રસ જગાડવાનો હતો.
ISRO in collaboration with VIBHA organises exhibition Space on Wheels in Arunachal Pradesh

Post a Comment

Previous Post Next Post