Asian Para Games 2023 નો ચીનના હાંગઝોઉમાં ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

  • એશિયન પેરાલિમ્પિક સમિતિ દ્વારા આયોજિત અને આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ દ્વારા માન્યતા પ્રાપ્ત ચોથી એશિયન પેરા ગેમ્સ  22 થી 28 ઓક્ટોબર, 2023 સુધી ચાલનાર છે.
  • આ ચેમ્પિયનશિપમાં 22 રમતો અને 24 શાખાઓમાં 566 મેડલ ઇવેન્ટ્સ રહેશે.
  • એશિયન પેરા ગેમ્સ 2023માં વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે ભારત દ્વારા તેની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી મોકલવામાં આવી છે જેમાં 313 એથ્લેટ્સનો સમાવેશ થાય છે. 
  • ભારત દેશમાંથી પેરા શટલર પારુલ પરમાર ઓપનિંગ સેરેમની દરમિયાન ભારતીય ભારતીય ધ્વજનું પ્રતનિધિત્વ કરવામાં આવ્યું.
  • ઉપરાંત Para-club Thrower અમિત સરોહા પારુલ પરમાર સાથે સહ-ધ્વજવાહક તરીકે જોડાયા.
Asian Para Games 2023 Opening Ceremony

Post a Comment

Previous Post Next Post