CJI ચંદ્રચુડને હાર્વર્ડ લો સ્કૂલ દ્વારા 'Award For Global Leadership' થી સન્માનિત કરવામાં આવ્યા.

  • ભારતના Chief Justice of India (CJI) ડી. વાય. ચંદ્રચુડને કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં તેમના અસાધારણ યોગદાનના માટે સન્માનિત કરવામાં આવ્યા.
  • તેમણે આ જ સંસ્થામાંથી વર્ષ 1982 થી 1983 સુધી કાયદાના માસ્ટર (LLM)નો અભ્યાસ કર્યો ત્યારબાદ વર્ષ 1983 થી 1986 સુધીની તેમની Doctor of Juridical Science (SJD)ની સફર શરૂ કરી હતી.
  • સુપ્રીમ કોર્ટે તેમના નેતૃત્વ હેઠળ કોર્ટની પ્રક્રિયાઓમાં ટેક્નોલોજીનો સમાવેશ કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.
  • તેમના માર્ગદર્શન હેઠળ સર્વોચ્ચ અદાલત દ્વારા ‘Combating Gender Stereotypes' સામે લડવા માટેની હેન્ડબુક શરૂ કરવામાં આવી છે.
CJI Chandrachud

Post a Comment

Previous Post Next Post