ભારતીય ક્રિકેટર શુભમન ગિલ ODIમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર બેટ્સમેન બન્યો.

  • તેને આ સિદ્ધિ ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન હાંસલ કરી હતી. 
  • આ સાથે તેણે દક્ષિણ આફ્રિકાના મહાન હાશિમ અમલાના અગાઉનો 40 ઈનિંગ્સનો રેકોર્ડ તોડ્યો. 
  • તેણે માત્ર 38 ઈનિંગ્સમાં 2000 રન બનાવ્યા.
Shubman Gill becomes fastest batter to score 2000 runs in ODIs

Post a Comment

Previous Post Next Post