મહાન ફૂટબોલર Sir Bobby Charlton નું 86 વર્ષની વયે નિધન.

  • તેઓએ વર્ષ 1966માં ઈંગ્લેન્ડને ફિફા વર્લ્ડ કપ જીતાડ્યો હતો.
  • તેઓએ ઈંગ્લેન્ડ માટે 106 મેચમાં 49 ગોલ કર્યા હતા. જ્યારે માન્ચેસ્ટર યુનાઈટેડ માટે તેણે 758 મેચમાં 249 ગોલ કર્યા હતા.
  • તેઓએEuropean Cup, 3 English league titles અને FA Cup  (1957, 1965, 1967) જીત્યા હતા ઉપરાંત વર્લ્ડ કપની ચાર ટીમોમાં સામેલ થનાર તે એકમાત્ર ઈંગ્લેન્ડનો ખેલાડી હતા.
  • વર્ષ 1966ના વર્લ્ડ કપના થોડા સમય પહેલા Sir Bobby Charlton ને ફૂટબોલ રાઈટર્સ એસોસિએશન પ્લેયર ઓફ ધ યર અને યુરોપીયન ફૂટબોલર ઓફ ધ યર પણ જાહેર કરવામાં આવ્યા હતા.
Football legend Sir Bobby Charlton passes away at 86

Post a Comment

Previous Post Next Post