પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) મનોહર સિંહ ગિલનું 86 વર્ષની વયે નિધન.

  • તેઓ 11માં CEC તરીકે ડિસેમ્બર 1996માં CEC તરીકે નિયુક્ત થયા હતા અને જૂન, 2001 સુધી કાર્યકાળ સંભાળ્યો હતો.
  • તેઓના કાર્યકાળ દરમ્યાન જ ચૂંટણી પંચ જીવીજી કૃષ્ણમૂર્તિના સમાવેશ સાથે બહુ-સદસ્ય મંડળમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. 
  • નિવૃત્તિ બાદ તેઓ કોંગ્રેસના સદસ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ્યા હતા અને રાજકારણમાં જોડાનારા તેઓ પ્રથમ ભૂતપૂર્વ CEC બન્યા.
  • તેઓ વર્ષ 2008 કેન્દ્રીય રમતગમત પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • હાલમાં CEC રાજીવ કુમાર છે તેઓએ 15મી મે 2022ના રોજ 25મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
Former Chief Election Commissioner MS Gill Passed Away

Post a Comment

Previous Post Next Post