અમેરિકામાં ડૉ બી આર આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

  • આ 19 ફૂટ ઊંચી પ્રતિમા અમેરિકાના મેરીલેન્ડ શહેરમાં સ્થાપવામાં આવી છે જેનું 'Statue of Equality' આપવામાં આવ્યું છે.
  • આ પ્રતિમા પ્રખ્યાત કલાકાર અને શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવી છે જેમણે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવી છે જે ગુજરાતના સરદાર સરોવર ડેમના ડાઉનસ્ટ્રીમમાં નર્મદાના એક ટાપુ પર સ્થાપિત છે. 
  • ડૉ. બી. આર. આંબેડકર સ્વતંત્ર ભારતમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુની પ્રથમ કેબિનેટમાં કાયદા અને ન્યાય પ્રધાન હતા.
  • તે જ સમયે તેઓએ તેમના સમર્થકો સાથે 14 ઓક્ટોબર, 1956 ના રોજ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
  • આથી આ પ્રતિમાનું અનાવરણ તેમના બૌદ્ધ ધર્મમાં પરિવર્તનની તારીખ 14 ઓક્ટોબર રાખવામાં આવી છે જેને તેઓના અનુયાયીઓમા Chakra Parivartan Din તરીકે ઉજવવામાં આવે છે.
Tallest statue of Dr BR Ambedkar unveiled in America.

Post a Comment

Previous Post Next Post