ભારતનો ગ્રાન્ડમાસ્ટર રૌનક સાધવાણી ઇટાલીમાં અંડર-20 વર્લ્ડ જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયન બન્યો.

  • નાગપુર, મહારાષ્ટ્રના 17 વર્ષીય રૌનકે 11મા રાઉન્ડમાં 8.5 પોઈન્ટ સાથે વિજેતાની ટ્રોફી જીતી હતી. 
  • FIDE World Junior Rapid Chess Championship 2023ની ની ઉદ્ઘાટન આવૃત્તિ 9મીથી 16મી ઑક્ટોબર 2023 દરમિયાન પુલા (સારડિનિયા), ઇટાલીમાં યોજાઇ હતી.
Grandmaster Raunak Sadhwani crowned U-20 world junior rapid chess champion

Post a Comment

Previous Post Next Post