પોલેન્ડના ટેનિસ ખેલાડી Hubert Hurkacz એ શાંઘાઈ માસ્ટર્સ ટેનિસ ફાઇનલ ટાઇટલ જીત્યું.

  • તેઓએ ફાઇનલમાં રશિયાના Andrey Rublev ને 6-3, 3-6, 7-6 (8) થી પરાજય આપી કારકિર્દીનુ બીજું માસ્ટર્સ ટાઈટલ જીત્યું.
  • આ અગાઉ તેણે મિયામી વર્ષ 2021માં ટાઈટલ જીત્યું હતું.
Hubert Hurkacz wins 2023 Shanghai Masters

Post a Comment

Previous Post Next Post