કાર્તિકેયન મુરલી ક્લાસિકલ ચેસમાં મેગ્નસ કાર્લસનને હરાવનાર ત્રીજો ભારતીય બન્યો.

  • 24 વર્ષીય ભારતીય કાર્તિકેયન મુરલી દ્વારા હાલમાં ચાલુ કતાર માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટના સાતમા રાઉન્ડમાં નોર્વેજીયન કાર્લસનને હરાવી ભારતીય ચેસ ખેલાડી હરિકૃષ્ણ પછી ત્રીજો ભારતીય બન્યો, જેણે વર્ષ 2005માં તેને હરાવ્યો હતો.
  • પ્રથમવાર વિશ્વનાથન આનંદ દ્વારા કાર્લસનને પરાજય આપવામાં આવ્યો હતો.
Karthikeyan Murali

Post a Comment

Previous Post Next Post