આસામ સરકાર દ્વારા રાજ્યના બીજા સૌથી લાંબા ફ્લાયઓવર 'Shraddhanjali' નું ઉદ્ઘાટન કરાયું.

  • આ ફ્લાયઓવર આરજી બરુઆ રોડ પર કોમર્સ પોઈન્ટથી સુંદરપુરને જોડતો 2.28 કિલોમીટર લાંબો શ્રદ્ધા ફ્લાયઓવર રાજ્યનો બીજો સૌથી લાંબો ફ્લાયઓવર માનવામાં આવે છે.
  • તેનું બજેટ 316 કરોડ રૂપિયા છે અને તે માત્ર 60 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.
  • State Zoo cum-Botanical Gardenની અંદર સ્થિત એક પાર્ક શ્રદ્ધા કાનનના માનમાં ફ્લાયઓવર માટે 'Shraddhanjali' નામ પસંદ કરવામાં આવ્યું.
  • ઉલ્લેખનીય છે કે અગાઉ 30 ઓગસ્ટ, 2023 ના રોજ તેમણે રાજ્યના સૌથી લાંબા ફ્લાયઓવર ' Nilachal Flyover' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 
  • 2.63 કિ.મી. નો ફોર-લેન ફ્લાયઓવર માલીગાંવ ચરિયાલીને શહેરના કામાખ્યા ગેટથી જોડે છે.
Assam CM inaugurates state's second longest flyover in Guwahati

Post a Comment

Previous Post Next Post