MRPL ને સતત બીજા વર્ષ 2022-23 માટે ‘Best Innovation in Refinery’ એવોર્ડ મળ્યો.

  • Mangalore Refinery and Petrochemicals Ltd (MRPL) દ્વારા ફરી એકવાર 26th Energy Technology Meet 2023માં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ વર્ષ 2022-23 માટેનો પ્રતિષ્ઠિત ‘Best Innovation in Refinery’ એવોર્ડ જીત્યો. 
  • મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ તેલ અને કુદરતી ગેસ નિગમનો એક વિભાગ છે જે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની માલિકી હેઠળ છે. 
  • વર્ષ 1988 માં સ્થપાયેલ રિફાઇનરી મેંગલોરના કેન્દ્રથી ઉત્તરમાં કટિપલ્લા ખાતે સ્થિત છે.
MRPL Secured ‘Best Innovation in Refinery’ Award For 2022-23

Post a Comment

Previous Post Next Post