રાષ્ટ્રપતિ દ્વારા ઓડિશા અને ત્રિપુરામાં રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી.

  • ઓડિશાના નવા રાજ્યપાલ તરીકે રઘુબર દાસરઘુબરની નિમણુક કરવામાં આવી. જેઓ વર્ષ 2014 થી 2019 સુધી ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
  • તેઓ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર તેઓ એકમાત્ર નેતા છે.
  • તેઓ વર્ષ 1995માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા જ્યારે બિહાર અને ઝારખંડ એક રાજ્ય હતા. 
  • હાલમાં તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.
  • ત્રિપુરાના નવા રાજ્યપાલ ઈન્દ્ર સેના રેડ્ડી નલ્લુ નિયુક્તિ કરવામાં આવી. તેઓ તેલંગાણાના ત્રણ વખત ધારાસભ્ય અને ભાજપના અગ્રણી નેતા છે. 
President Droupadi Murmu appoints new governors of Odisha, Tripura


Post a Comment

Previous Post Next Post