ડૉ મીનેશ શાહ International Dairy Federation (IDF)ના બોર્ડમાં ચૂંટાયા.

  • National Dairy Development Board (NDDB) ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મીનેશ શાહ  IDF ની જનરલ એસેમ્બલી દરમિયાન International Dairy Federation ના બોર્ડમાં ચૂંટવામાં આવ્યા.
  • આ ઉપરાંત તેઓ ભારતીય રાષ્ટ્રીય સમિતિના સભ્ય સચિવ છે અને ડેરી નીતિ અને અર્થશાસ્ત્ર પરની સ્થાયી સમિતિના સભ્ય પણ છે. 
  • તેમણે સપ્ટેમ્બર 2022માં ભારતમાં વિશ્વની સૌથી મોટી Dairy Conference – IDF WDS 2022 ની સફળ સંસ્થાનું નેતૃત્વ કર્યું હતું.
  • IDF એક બિન-સરકારી અને બિન-રાજકીય આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેની સ્થાપના વર્ષ 1903 માં કરવામાં આવી હતી. 
  • IDF હાલમાં  31 દેશ સભ્યપદ ધરાવે છે જે દેશની વિવિધ ડેરી હિતોનું પ્રતિનિધિત્વ પ્રદાન કરે છે.
  • તેમાં દરેક દેશ પોતાની રાષ્ટ્રીય સમિતિઓ દ્વારા સભ્યપદ મેળવે છે.
  • આ સમિતિઓ IDF અને સભ્ય દેશ વચ્ચેની કડી છે.
  • IDF માં ભારતનું પ્રતિનિધિત્વ Indian National Committee (INC) દ્વારા કરવામાં આવે છે.
NDDB chairman appointed on IDF Board

Post a Comment

Previous Post Next Post