મધ્યપ્રદેશનું ભોપાલ મહિલા સ્ટેશન ISO પ્રમાણપત્ર મેળવનાર દેશનું પ્રથમ મહિલા પોલીસ સ્ટેશન બન્યું.

  • કોમ્યુનિટી પોલીસિંગ હેઠળ ભોપાલ પોલીસ કમિશનરેટ દ્વારા બનાવવામાં આવેલ વિક્ટિમ ફ્રેન્ડલી (victim friendly) મહિલા સ્ટેશનને ISO (International Organization for Standardization) ટીમ દ્વારા મૂલ્યાંકન અને ગુણવત્તાના આધારે ISO એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું અને ISO 9001:2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.
  • આ સાથે ભોપાલનું મહિલા પોલીસ સ્ટેશન માત્ર રાજ્યનું જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પહેલું ISO 9001:2015 પ્રમાણિત પોલીસ સ્ટેશન બની ગયું.
  • ઉલ્લેખનીય છે કે ભોપાલ મહિલા સ્ટેશન એક સમયે તેની ભીની દિવાલો, દુર્ગંધયુક્ત શૌચાલય અને ચીંથરેહાલ રૂમ માટે જાણીતું હતું, ભોપાલ મહિલા સ્ટેશનએ છેલ્લા ત્રણ વર્ષમાં શહેરનું બીજું ISO-પ્રમાણિત પોલીસ સ્ટેશન બનવા માટે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કર્યું છે, જેમાં પ્રથમ મિસરોડ પોલીસ સ્ટેશન છે.
Bhopal's Mahila Thana become country's first women police station to get ISO certification

Post a Comment

Previous Post Next Post