ક્રિકેટર આશુતોષ શર્માએ યુવરાજ સિંહનો સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ તોડ્યો.

  • રેલ્વે ક્રિકેટ ટીમના મધ્યમ ક્રમના બેટ્સમેન આશુતોષ શર્મા દ્વારા અરુણાચલ પ્રદેશ સામે રાંચીમાં Syed Mushtaq Ali Trophy 'ગ્રૂપ C' ની મેચમાં 12 બોલમાં આઠ છગ્ગા અને માત્ર એક ચોગ્ગા વડે 53 રન બનાવી પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનો સૌથી ઝડપી અર્ધશતકનો રેકોર્ડ તોડયો.
  • 16 વર્ષ સુધી સૌથી ઝડપી અર્ધશતકનો રેકોર્ડ ક્રિકેટર યુવરાજ સિંહના નામે રહ્યો હતો, તેઓએ વર્ષ 2007માં ઈંગ્લેન્ડ સામેના પ્રથમ T20 વર્લ્ડ કપ દરમિયાન 12 બોલમાં અડધી સદી ફટકારી હતી.
Ashutosh Sharma breaks Yuvraj Singh's record for fastest fifty by an Indian

Post a Comment

Previous Post Next Post