ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે મફત ગેસ સિલિન્ડરની જાહેરાત કરવામાં આવી.

  • આર્થિક રીતે વંચિત પરિવારોને મફત LPG (Liquefied Petroleum Gas) કનેક્શન આપવાના હેતુથી કેન્દ્ર સરકારની પહેલના આધારે ઉજ્જવલા યોજના ઉત્તરપ્રદેશમાં  શરૂ કરવામાં આવેલ છે.
  • આ જાહેરાત મુજબ ઉજ્જવલા યોજનાના દરેક લાભાર્થીને દિવાળીની ભેટ તરીકે મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવામાં આવશે.
Ujjwala Scheme Beneficiaries In UP To Get Free Gas Cylinder

Post a Comment

Previous Post Next Post