WHO દ્વારા મેલેરિયા સામે રક્ષણ આપતી બીજી રસીને મંજૂરી આપવામાં આવી.

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નોવાવેક્સની સહાયક તકનીકનો ઉપયોગ કરીને R21/Matrix-M malaria રસી બનાવવામાં આવી છે. 
  • કેટલાક દેશોમાં આગામી વર્ષથી રસી ઉપલબ્ધ થશે.
  • The World Health Organization (WHO) દ્વારા  વર્ષ 2021માં મેલેરિયાની પ્રથમ રસીને મંજૂરી આપી હતી. 
  • ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં દર વર્ષે મેલેરિયાના કારણે ચાર લાખથી વધુ મોત થાય છે.
WHO approves second malaria vaccine for children

Post a Comment

Previous Post Next Post