રાજસ્થાન સરકાર દ્વારા રાજયમાં ત્રણ નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી.

  • આ નવા ઘોષિત જિલ્લામાં માલપુરા, સુજાનગઢ અને કુચમન શહેરનો સમાવેશ થાય છે. 
  • આ સાથે રાજસ્થાનમાં કુલ જિલ્લાઓની સંખ્યા 53 થશે.
  • ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકાર દ્વારા અગાઉ આ જ વર્ષના ઓગસ્ટમાં 17 નવા જિલ્લાઓ બનાવ્યા હતા.
  • નવા ઘોષિત જિલ્લામાં માલપુરા જિલ્લો હાલના ટોંક જિલ્લામાંથી અલગ કરવામાં આવશે, સુજાનગઢ સુજાનગઢ ચુરુ જિલ્લામાંથી બનાવવામાં આવશે અને કુચમન શહેર કુચમન નાગૌરથી બનાવવામાં આવશે.
Rajasthan govt announces 3 new districts ahead of assembly polls

Post a Comment

Previous Post Next Post