મધ્યપ્રદેશ સરકાર દ્વારા સરકારી નોકરીઓમાં મહિલાઓને 35 % અનામત આપવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી.

  • આ માટે મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ નિયમો 1997માં સુધારો કરવામાં આવ્યો છે. 
  • 35% અનામતની ફોર્મ્યુલા વન વિભાગ સિવાયના તમામ વિભાગોમાં લાગુ થશે. 
  • આ પહેલનો ઉદ્દેશ્ય મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો છે.
Madhya Pradesh to provide 35% reservation for Women in govt jobs

Post a Comment

Previous Post Next Post