ભારતીય મૂળના પ્રોફેસર પ્રોફેસર ડૉ. જોયિતા ગુપ્તાને આબોહવા પરિવર્તન સંશોધન માટે 'Dutch Spinoza Prize' એનાયત કરાયો.

  • હાલમાં એમ્સ્ટરડેમ યુનિવર્સિટીમાં કાર્યરત ભારતીય મૂળના પ્રોફેસર ડૉ. જોયતા ગુપ્તાને ક્લાયમેટ ચેન્જના ક્ષેત્રમાં તેમના ગ્રાઉન્ડબ્રેકિંગ કાર્ય માટે પ્રતિષ્ઠિત 'Dutch Spinoza Prize' થી નવાજવામાં આવ્યા.
  • તેઓ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમ સાથે જોડાયેલા બારમા સંશોધક બન્યા.
  • Dutch Research Council (NWO) દ્વારા Spinoza Prize આપવામાં આવે છે જેમાં 1.5 મિલિયન યુરોની ગ્રાન્ટ હોય છે.
  • Spinoza Prize વર્ષ 1995 થી વાર્ષિક ધોરણે સંશોધનના વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ વિદ્વાનોને આપવામાં આવે છે.
Indian-origin professor Joyeeta Gupta receives prestigious Dutch Prize for climate change work

Post a Comment

Previous Post Next Post