ત્રિપુરા E-Cabinet System લાગુ કરનાર ચોથું રાજ્ય બન્યું.

  • અગાઉ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને અરુણાચલ પ્રદેશ પછી E-Cabinet System લાગુ કરનાર રાજ્યો છે.
  • ત્રિપુરા દ્વારા ઇ-કેબિનેટ સિસ્ટમ લાગુ પડતાં ભારતનું ચોથું અને ઉત્તરપૂર્વીય પ્રદેશમાં બીજું સ્થાન મેળવ્યું.
  • હવેથી ત્રિપુરામાં ભવિષ્યની તમામ કેબિનેટ બેઠકો પેપરલેસ રીતે હાથ ધરવામાં આવશે.
  • આ માટે ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહા દ્વારા એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી જે ઈ-કેબિનેટ બેઠકો માટે પ્લેટફોર્મ તરીકે કામ કરશે.
Tripura becomes 4th State in country in rolling out e-cabinet system

Post a Comment

Previous Post Next Post