અનિશ ભાનવાલા ISSF વર્લ્ડ કપ 2023 ફાઇનલમાં બ્રોન્ઝ જીત્યો.

  • તેણે ISSF વર્લ્ડ કપ ફાઇનલમાં પુરુષોની 25 મીટર રેપિડ ફાયર ઇવેન્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી. 
  • વર્ષ 2009માં વિજય કુમાર અને 2015માં ગુરપ્રીત સિંઘનાં પ્રયત્નોનો રેકોર્ડ તોડયો જેઓ ફાઇનલમાં પહોંચ્યા હતા પરંતુ મેડલ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.
Anish Bhanwala wins bronze in ISSF World Cup Final.

Post a Comment

Previous Post Next Post