ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 25 નવેમ્બરને 'No non-veg day' જાહેર કરવામાં આવ્યો.

  • ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શાકાહારી જીવનશૈલીના અગ્રણી હિમાયતી સાધુ ટીએલ વાસવાણીની જન્મ જયંતિના સન્માન માટે 25 નવેમ્બરને 'No non-veg day' તરીકે જાહેર કરવામાં આવ્યો.
  • આ નિર્ણય અનુસંધાને તે દિવસે રાજ્યમાં તમામ કતલખાનાઓ અને માંસની દુકાનો બંધ રહેશે. 
  • સાધુ થનવરદાસ લીલારામ વાસવાણી એક શિક્ષણશાસ્ત્રી હતા, તેમણે ‘મીરા ચળવળ' ની શરૂઆત કરી હતી, તેમનો જન્મ હૈદરાબાદ, સિંધ (હવે પાકિસ્તાનમાં)માં એક સિંધી પરિવારમાં થયો હતો.
  • તેઓ શાકાહારના હિમાયતી હતા ઉપરાંત તેઓએ દેશમાં મહિલાઓના શિક્ષણ અને મુક્તિ માટે સક્રિયપણે અવાજ ઉઠાવ્યો હતો.
‘No non-veg day’ in UP

Post a Comment

Previous Post Next Post