મલેશિયા દ્વારા 1 ડિસેમ્બરથી ભારતીય અને ચીની નાગરિકો માટે 30 દિવસના વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી.

  • ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડ અને શ્રીલંકાએ પણ પર્યટનને વેગ આપવા માટે  ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી હતી.
  • હાલમાં મલેશિયા દ્વારા 8 ASEAN (Association of South East Asian Nations) દેશોને સામાજિક મુલાકાતો, પર્યટન અને વ્યવસાયિક હેતુઓ માટે મલેશિયામાં 30 દિવસના વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે.
  • શ્રીલંકાએ ભારત, ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ માટે વિઝા-મુક્ત પ્રવેશ પહેલ શરૂ કરી છે, જે 31 માર્ચ, 2024 સુધી લાગુ રહેશે.
  • થાઈલેન્ડે પણ ભારત અને તાઈવાનના લોકોને આ છૂટ આપી છે, જે 10 મે, 2024 સુધી ચાલુ રહેશે.
Malaysia Opens Visa-free Travel for Indian Visitors and Chinese Citizens

Post a Comment

Previous Post Next Post