આંદામાન નિકોબાર ટાપુઓ ખાતે એક્સ દ્વીપશક્તિ-23 સૈન્ય કવાયત શરુ થઇ.

  • આ સંયુક્ત સૈન્ય કવાયતમાં ભારતની ત્રણેય સેનાઓના વિશેષ દળોએ ભાગ લીધો છે. 
  • આ કવાયતનો ઉદેશ્ય ત્રણેય પાંખો વચ્ચે સમન્વય અને સહયોગ સ્થાપિત કરવાનો અને વધારવાનો છે. 
  • આંદામાન અને નિકોબાર કમાન્ડ એ દેશનો એકમાત્ર ટ્રાય-સર્વિસ થિયેટર કમાન્ડ છે.
Ex-Island Power-23 military exercise begins at Andaman and Nicobar Islands.

Post a Comment

Previous Post Next Post