ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે માનવેન્દ્રનાથ રૉયની નિમણૂંક કરવામાં આવી.

  • તેઓને તાજેતરમાં જ સુપ્રીમકોર્ટની કોલેજિયમ દ્વારા કરાયેલ ભલામણ મુજબ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાંથી ગુજરાત હાઇકોર્ટમાં બદલી કરી મુકવામા આવ્યા છે. 
  • તેઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે અપાવ્યા હતા.
  • તેઓની નિયુક્તિ બાદ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિઓની કુલ સંખ્યા 30 સુધી પહોંચી છે.
Justice Cheekati Manavendranath Roy Takes Oath As Gujarat High Court Judge

Post a Comment

Previous Post Next Post